ઈન્કવાયરીના ડ્રાફ્ટ ટર્મ્સ ઑફ રેફરન્સ અંગે વડા પ્રધાન તરફથી અધ્યક્ષને પત્ર

  • પ્રકાશિત: 19 જુલાઇ 2022
  • પ્રકાર: પ્રકાશન
  • મોડ્યુલ: લાગુ પડતું નથી

4ઠ્ઠી ફેબ્રુઆરી 2022 ના રોજ, વડા પ્રધાને સંદર્ભની શરતોના મુસદ્દામાં અધ્યક્ષના સુધારા અંગે ચર્ચા કરવા તપાસના અધ્યક્ષને પત્ર લખ્યો.

આ દસ્તાવેજ ડાઉનલોડ કરો