કોવિડ-૧૯ ફાટી નીકળ્યા દરમિયાન NHS સ્કોટલેન્ડમાં દર્દીઓના મુલાકાતીઓને પ્રતિબંધિત કરવા માટેના અપડેટેડ સિદ્ધાંતો અંગે મુખ્ય અધિકારીઓના ધ્યાન માટે પ્રોફેસર જેસન લીચ (નેશનલ ક્લિનિકલ ડિરેક્ટર) અને પ્રોફેસર ફિયોના મેક્વીન (ચીફ નર્સિંગ ઓફિસર) તરફથી ૨૪/૦૩/૨૦૨૦ ના રોજ લખાયેલ પત્ર.