રિચાર્ડ પેંગેલી (કાયમી સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ નોર્ધન આયર્લેન્ડ) તરફથી મુખ્ય અધિકારીઓ (HSC ટ્રસ્ટ, PHA, હેલ્થ એન્ડ સોશિયલ કેર બોર્ડ, NI એમ્બ્યુલન્સ સર્વિસ, રેગ્યુલેશન એન્ડ ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ ઓથોરિટી) ને કોવિડ-19 માટે પરીક્ષણમાં મુખ્ય ફેરફારો અંગેનો પત્ર, તા. 25/04/2020.