ડૉ. ચાંદ નાગપોલ CBE (BMA કાઉન્સિલ ચેર), પ્રોફેસર જોનાથન વાયલી (RCUK પ્રેસિડેન્ટ), ડેમ ડોના કિન્નેર (RCN ચીફ એક્ઝિક્યુટિવ અને જનરલ સેક્રેટરી) અને ડૉ. ક્લાઉડિયા પાઓલોની (HCSA પ્રેસિડેન્ટ) તરફથી ડંકન સેલ્બી (ચીફ એક્ઝિક્યુટિવ, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ) ને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન અને એરોસોલ જનરેશન અંગેનો પત્ર, તારીખ 23/04/2020.