પ્રેરણા ઇસ્સાર, ડૉ. નિક્કી કાનાની અને અમાન્ડા પ્રીચાર્ડ તરફથી NHS ટ્રસ્ટ / ફાઉન્ડેશન ટ્રસ્ટ CCG એકાઉન્ટેબલ ઓફિસર્સ GP પ્રેક્ટિસ, જનરલ ડેન્ટલ પ્રેક્ટિસ, કોમ્યુનિટી ફાર્માસિસ્ટ, પ્રાઇમરી કેર ઓપ્ટોમેટ્રિસ્ટના અધ્યક્ષો અને CEOઓને પત્ર, શીર્ષક: જોખમી સ્ટાફ જૂથો માટે જોખમ મૂલ્યાંકન, તારીખ 24/06/2020.