સમાનતા અને માનવ અધિકાર નિવેદન

  • પ્રકાશિત: 6 જુલાઇ 2023
  • પ્રકાર: પ્રકાશન
  • મોડ્યુલ: લાગુ પડતું નથી

આ દસ્તાવેજ સમજાવે છે કે કેવી રીતે યુકે કોવિડ-19 ઈન્કવાયરી વિવિધ કેટેગરીના લોકો પર રોગચાળાની અસરમાં દેખાતી કોઈપણ અસમાનતાને ધ્યાનમાં લેશે અને તે તેના કાર્યમાં 'PANEL' માનવ અધિકારના સિદ્ધાંતોને કેવી રીતે અપનાવશે.

આ દસ્તાવેજ ડાઉનલોડ કરો