નિકિતા કાનાની (મેડિકલ ડાયરેક્ટર ફોર પ્રાઈમરી કેર, NHS ઈંગ્લેન્ડ) અને એડ વોલર (ડિરેક્ટર, પ્રાઈમરી કેર સ્ટ્રેટેજી એન્ડ NHS કોન્ટ્રાક્ટ્સ, NHS ઈંગ્લેન્ડ) તરફથી GPs અને તેમના કમિશનરોને કોવિડ-19 માટે સામાન્ય પ્રેક્ટિસ પ્રતિસાદ પરના આગળના પગલાઓ અંગેના પત્રનો અર્ક, તારીખ 19/03/2020.